શોધખોળ કરો

જાણીતી ડાન્સર સપના ચૌધરીએ ખાનગીમાં આ સુપરસ્ટાર સાથે કરી સગાઈ? નામ જાણીને ચોંકી જશો

સપના ચૌધરી આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ વાતનો ખુલાસો તેને ખુદ એક શૉ દરમિયાન કર્યો હતો.

નવી દિલ્હીઃ ડાન્સર ક્વિન સપના ચૌધરીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, સપના બહુ જલ્દી લગ્ન કરવાની છે, અને તેને સુપરસ્ટાર એક્ટર સાથે સગાઇ પણ કરી લીધી છે. ખાસ વાત છે કે સપના ચૌધરીએ પોતાના ડાન્સથી હરિયાણા, પંજાબ સહિત ભોજપુરી ફિલ્મોમાં પણ પોતાનો દબદબો બનાવી લીધો છે. પીટીસી ન્યૂઝ અનુસાર, સપના ચૌધરી આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ વાતનો ખુલાસો તેને ખુદ એક શૉ દરમિયાન કર્યો હતો. જોકે, હવે રિપોર્ટ છે કે સપના ચૌધરીએ સગાઇ ચોરીછુપીથી કરી લીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડાન્સર સપના ચૌધરી હરિયાણાના જ સુપરસ્ટાર એક્ટર વીર સાહુ સાથે લગ્નગ્રંથીથી જોડાશે, તે છેલ્લા કેટલાય સમયથી તેને ડેટ કરી રહી છે. તાજા રિપોર્ટ છે કે સપના ચૌધરીએ અને વીર સાહુએ ચોરીછુપીથી સગાઇ પણ કરી લીધી છે. જોકે, આ વાતની સત્તાવાર કોઇ માહિતી સામે આવી નથી. સપના ચૌધરી હંમેશા પોતાના ડાન્સને લઇને ચર્ચામાં રહ્યા કરે છે, પણ હવે તે પોતાના લગ્ની વાતને લઇને ચર્ચામાં આવી છે. સપનાએ પોતાના ડાન્સથી હરિયાણા, પંજાબ, ભોજપુરી ફિલ્મો અને બૉલીવુડ ફિલ્મોમાં પણ દબદબો બનાવી લીધો છે.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Embed widget