શોધખોળ કરો
જાણીતી ડાન્સર સપના ચૌધરીની કારનો અકસ્માત, કારના કેવા થયા હાલ, જાણો વિગત
1/5

નોંધનીય છે કે સપના ચૌધરી છેલ્લા કેટલાક દિવસથી લગ્ન અને બર્થ-ડે પર પરફોર્મ કરી રહી છે. કેટલાક દિવસો અગાઉ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાજપના ધારાસભ્યના જન્મદિવસ પર આયોજીત કાર્યક્રમમાં સપના ચૌધરીએ ડાન્સ કર્યો હતો.
2/5

આ ઘટના ગુરૂગ્રામમાં બની હતી. ગુરૂગ્રામમાં હીરો હોન્ડા ચોક પર સપનાની કારને અન્ય કારે પાછળથી ટક્કર મારી હતી. સપનાએ આ મામલે કોઈ ફરિયાદ દાખલ નથી કરી.
Published at : 28 Dec 2019 08:15 AM (IST)
View More





















