શોધખોળ કરો
સપના ચૌધરીને એક છોકરાએ ખુલ્લી ધમકી આપી, કહ્યું- 'I Love U' બોલ નહીં તો નસ કાપી નાંખીશ, જુઓ વીડિયો
વીડિયોમાં એક છોકરો સપનાને ખુલ્લી ધમકી આપી રહ્યો છે કે આઇ લવ યુ બોલ નહીં તો નસ કાપી નાંખુ છું.... ખરેખર, આ વીડિયો ટિકટૉક વીડિયો છે અને સપના પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે
ચંદીગઢઃ હરિયાણની ડાન્સર સપના ચૌધરીની લોકપ્રિયતા કોઇ ફિલ્સ સ્ટારથી કમ નથી. તેને સોશ્યલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે, તેના વીડિયો પણ પસંદ કરે છે. તાજેતરમાં જ ઇન્ટરનેટ પર સપનાના એક વીડિયોએ ધમાલ મચાવી છે.
વીડિયોમાં એક છોકરો સપનાને ખુલ્લી ધમકી આપી રહ્યો છે કે આઇ લવ યુ બોલ નહીં તો નસ કાપી નાંખુ છું.... ખરેખર, આ વીડિયો ટિકટૉક વીડિયો છે અને સપના પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
View this post on Instagram#desiqueen new #tiktok video ???? @wasimsheikh7193 @siddiquimehjabi #sapnachoudhary #sapnachaudhary
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
બોલિવૂડ
ગેજેટ
Advertisement