શોધખોળ કરો

કમાણીના મામલે 'પદ્માવત'ની બૉક્સ ઓફિસ પર ધાક, છઠ્ઠા દિવસે પણ ધરખમ આવક

1/6
આ પહેલા આ રેકોર્ડ 2014માં આવેલી આમિર ખાનની ‘પીકે’ ફિલ્મના નામે હતો જેને રિલીઝ થયાના ત્રણ દિવસની અંદર 36 લાખ ડૉલરની કમાણી કરી લીધી હતી.

2/6
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ 'પદ્માવત' બૉક્સ ઓફિસ પર પોતાની ધાક કન્ટીન્યૂ જમાવતી જઇ રહી છે. વીકએન્ડ બાદ પણ ફિલ્મની કમાણી સતત વધી રહી છે.

3/6
4/6
બૉક્સ ઓફિસ પર રોજ કમાણીના નવા રેકોર્ડ બની રહ્યાં છે સંજય લીલા ભંસાળીની ફિલ્મ 'પદ્માવત' ફિલ્મ ભારતની સાથ-સાથે અમેરિકામાં પણ સારી એવી કમાણી કરી રહી છે. ઉત્તરીય અમેરિકામાં ફિલ્મના રિલીઝ થયાના ત્રણ દિવસ બાદ જ લગભગ 44 લાખ ડૉલર કમાઇ લીધા. આ કમાણીની સાથે આ ફિલ્મ ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.

5/6
'પદ્માવત'એ અત્યાર સુધી જબરદસ્ત કમાણી છે. જેમાં પેડ રિવ્યૂ, બુધવારે 5 કરોડ રૂપિયા, Day 1 ગુરુવાર- 19 કરોડ રૂપિયા, Day 2 શુક્રવાર- 32 કરોડ રૂપિયા, Day 3 શનિવાર- 27 કરોડ રૂપિયા, Day 4 રવિવાર- 30 કરોડ રૂપિયા, Day 5 સોમવાર- 15 કરોડ રૂપિયા, Day 6 મંગળવાર- 14 કરોડ રૂપિયા, એટલે કે પદ્માવત Total - 143 કરોડ રૂપિયા કમાણી કરી ચૂકી છે.

6/6
ફિલ્મએ સોમવારે લગભગ 15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, અને તે સિલસિલો મંગળવારે પણ યથાવત રહ્યો. એટલે પદ્માવતે મંગળવારે પણ ભારતીય બૉક્સ ઓફિસ પર લગભગ 14 કરોડ રૂપિયાની કમાણી કરી. આની સાથે હવે ફિલ્મની કુલ કમાણી 143 કરોડ રૂપિયા થઇ ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

Embed widget