શોધખોળ કરો

તારક મહેતા કા......'નાં દયાભાભીએ કોની સાથે ડાન્સ કર્યો કે જે જોઈને જેઠાલાલ ભડક્યાં ? જુઓ વાયરલ વીડિયો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાભાભીના ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.કોની સાથે ડાન્સ કર્યો હતો અને શું છે ઘટના જાણીએ...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના   દયાભાભીના ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.કોની સાથે ડાન્સ કર્યો હતો અને શું છે ઘટના જાણીએ... ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં બે મહત્વની કિરદાર છે. જેઠાલાલ અને દયાભાભી, આ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને બંને એકબીજા માટે કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. દર્શકો આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યાં છે. બંને વચ્ચેની રકઝકને દર્શકો ખૂબ એન્જોય કરે છે.  બંનેની કોમિક ટાઇમિંગ પણ ગજબ છે. હાલ ભલે દયાભાભી સિરિયલમાં જોવા ન મળતા હોય પરંતુ જેઠાલાલ સાથે તેમનો થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હાલ તેમના ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જેઠાલાલા ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે. ગુસ્સામાં જેઠાલાલ આ વીડિયો ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ સેરેમનીનો છે. જેમાં શોના હોસ્ટ દયાબેન પાસે પહોંચી જાય છે અને તેમની સાથે ડાન્સ કરવાની રિકવેસ્ટ કરે છે. દયાબેન આ રિકવેસ્ટને સ્વીકારી લે છે અને દયાબેન શોના હોસ્ટ સાથે ડાન્સ પણ કરવા લાગે છે. ત્યારે અચાનક જેઠાલાલ આવે છે ને દિયાબેનનો ડાન્સ બંધ કરાવે છે. શોમાં ક્યારે થશે દયાભાભીનની વાપસી? એક મોટો સવાલ છે, જેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના   દર્શકો લાંબા સમયથી પૂછી રહ્યાં છે. જો કે તેનો જવાબ શો મેકર પાસે પણ નથી. દિશા વાકાણી મેરેટનિટી લીવ પર ગઇ હતી પરંતુ હજુ સુધી તેમની વાપસી નથી થઇ. જો કે ફેન્સ તેમની વાપસીની આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે હજુ પણ દિશાની વાપસી પર સસ્પેન્સ યથાવત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
18 વર્ષમાં સોનામાં સૌથી મોટો કડાકો: જૂન મહિનામાં ભાવ 12% ગગડ્યા, જાણો 10 ગ્રામ લગડીની લેટેસ્ટ કિંમત કેટલી છે
18 વર્ષમાં સોનામાં સૌથી મોટો કડાકો: જૂન મહિનામાં ભાવ 12% ગગડ્યા, જાણો 10 ગ્રામ લગડીની લેટેસ્ટ કિંમત કેટલી છે
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ
ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: સુરતમાં 2.60 ઈંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: સુરતમાં 2.60 ઈંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
Embed widget