શોધખોળ કરો

રણબીરના અંડરવિયરને લઈને કંગનાની બહેન અને આ હોટ એક્ટ્રેસ વચ્ચે થયો વિવાદ, કરી અશ્લીલ કોમેન્ટ

રંગોલીએ વધુમાં કહ્યું કે, કંગનાએ મેન્ટલ ઇલનેસ પર એક અદ્ધભૂત ફિલ્મ બનાવી છે તો તેમને તેમાં પણ સમસ્યા છે.

મુંબઈઃ દીપિકા પાદુકોણ અનેક વાર મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશન જેવા વિષયો પર ખુલીને વાત કરે છે. પણ હાલમાં જ દીપિકા પાદુકોણના એક ઇન્ટરવ્યૂમાં કંગના રનૌતની બહેન અને પબ્લિસિટી મેનેજર રંગોલી ચંદેલ કંઇક એવી ભડકી કે તેણે અશ્લીલ કમેન્ટ જ કરી દીધી. અને સાથે જ દીપિકા અને રણબીરના સંબંધો અંગે પણ ધણું કહ્યું. ઉલ્લેખનીય છે કે મેન્ટલ હેલ્થના દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે કહ્યું કે “ભારતમાં હાલ આપણે એક તેવા સ્તરે છીએ જ્યાં માનસિક સ્વાસ્થય અને તેનાથીજોડાયેલી સમસ્યા પર આપણી સમજ અને જાગૃતતા ઓછી છે.” વધુમાં તેણે કહ્યું કે આપણે વધુ ધ્યાન રાખવાની જરૂર છે “મેન્ટલ હૈ ક્યાં” જેવી ફિલ્મો કે તેના કોઇ પોસ્ટર રિલીઝ કરો છો તો તે પ્રતિ વધુ સંવેદનશીલ થવાની જરૂર છે. રંગોલીએ દીપિકાની આ જ ટિપ્પણી પર કમેન્ટ કરતા એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા. પહેલા ટ્વિટમાં તેણે કહ્યું કે "એક મહિલા બીજા માણસ સાથે સંબંધ બનાવીને રાખે છે. અને ઓન રેકોર્ડ આવીને કહે છે કે મને મારા એક્સ બૉયફ્રેન્ડના બૉક્સર હજી પણ ગમે છે...બોલિવૂડ માટે આ ક્લાસ છે. એટલે કે ઇંગ્લિશમાં કચ્છેને બૉક્સર બોલો તો ક્લાસી છે..."
રંગોલીએ વધુમાં કહ્યું કે “કંગનાએ મેન્ટલ ઇલનેસ પર એક અદ્ધભૂત ફિલ્મ બનાવી છે તો તેમને તેમાં પણ સમસ્યા છે. વાહ, સારું છે તમારા જેવા લોકોના જેવી હું ક્લાસી નથી. કંગનાને હજી પણ લાગે છે કે મેન્ટલ જેવા શબ્દોનું સામાન્યકરણ થવું જોઇએ.” વધુમાં તેણે દીપીકા પાદુકોણ પ્રામાણિકતા પર સવાલ ઉઠાવતા તેને મુર્ખ પણ કહી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!

સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર

વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો
Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો

9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ

SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!

Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી

Embed widget