શોધખોળ કરો
Advertisement
દીપિકા-રણવીર લગ્ન પછીની પ્રથમ હોળી સાથે નહીં મનાવે, આ છે કારણ
મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લગ્ન પછીની પ્રથમ હોળી છે. દરેક કપલ માટે લગ્ન પછીની પ્રથમ હોળીનું ઘણું મહત્વ હોય છે. પરંતુ દીપિકા અને રણવીર સાથે હોળી નહીં ઉજવે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દીપિકા હોળી બાદ આગામી ફિલ્મ છપાકનું શૂટિંગ કરશે. આ કારણે તે હોળી સેલિબ્રેટ નહીં કરી શકે.
આ ફિલ્મના શૂટિંગ માટે દીપિકા 21 માર્ચે મુંબઈથી દિલ્હી રવાના થઈ જશે. દીપિકાએ મંગળવારે એક એવોર્ડ શોમાં ખુલાસો કર્યો હતો કે, તે હોળી પર કામ કરશે અને કોઇ સેલિબ્રેશનનો પ્લાન નથી.
ફિલ્મ છપાકની કહાની એસિડ અટેક સર્વાઇવરની લાઇફ પર આધારિત છે. આ ફિલ્મ દીપિકા માટે ખૂબ મહત્વની છે. થોડા દિવસો પહેલા જ દીપિકાનું લંડનના મેડમ તૂસાદ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું હતું.
સચિન તેંડુલકરે પુત્ર અર્જુનને આપ્યો ગુરુમંત્ર, જાણો શું કહ્યું
સમજૌતા બ્લાસ્ટ કેસઃ અસીમાનંદ સહિત તમામ ચારેય આરોપીઓને કોર્ટ નિર્દોષ છોડ્યા, જાણો વિગત
માયાવતીએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, કહ્યું............
પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિકનું બીજું પોસ્ટર લોન્ચ, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ, જુઓ Video
Video: આ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ટોપલેસ તસવીર, ઇન્ટરનેટ પર ઝડપથી થઈ રહી છે વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement