શોધખોળ કરો
દીપિકા-રણવીરે પોતાના સપનાનું ઘર નક્કી કર્યું, જાણો લગ્ન બાદ ક્યાં રહેશે આ કપલ
1/4

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની માતા સાથે જ્વેલરી શોપિંગ કરતા ક્લિક થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે દીપિકાનો પરિવાર શોપિંગમાં ઘણો જ વ્યસ્ત છે. ચર્ચા છે કે નવેમ્બરમાં દીપિકા-રણવીરના લગ્ન છે.
2/4

રણવીર હાલમાં પોતાની આગામી ફિલ્મ 'સિંબા'ના શૂટિંગ માટે હૈદરાબાદમાં વ્યસ્ત છે. શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે આ જોડી વિરાટ અને અનુષ્કાના ઘર પાસે મકાન ગોતી રહ્યા છે પણ હવે આ સમાચાર આ્વ્યા છે. રણવીર અને દીપિકાનો એક બંગલો ગોવામાં પણ છે.
Published at : 12 Jun 2018 08:12 AM (IST)
View More




















