શોધખોળ કરો
Advertisement
અગાસી પર આ એક્ટરને દીપિકાએ કરી કિસ, Video થયો વાયરલ
હાલમાં દીપિકા પાદુકોણ અને વિક્રાંત મૈસી સ્ટારર છપાકનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે. ફિલ્મની કહાની લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે જેના પર એસિડ અટેક થયો હતો.
નવી દિલ્હીઃ હાલમાં દીપિકા પાદુકોણ અને વિક્રાંત મૈસી સ્ટારર છપાકનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે. ફિલ્મની કહાની લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે જેના પર એસિડ અટેક થયો હતો. વિતેલા ઘણાં દિવસથી ફિલ્મના સેટની ઘણી તસવીર અને વીડિયો વાયરલ થયા છે. હવે ફિલ્મને વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં દીપિકા અને વિક્રાંત કિસ કરતાં જોવા મળી રહ્યા છે.
વાઈરલ વિડીયોમાંથી એકમાં વિક્રાંત અને દીપિકા એક બિલ્ડીંગની છત પર રોમાન્ટિક સીન શૂટ કરતા જોવા મળે છે. પહેલા વિક્રાંત દીપિકાને ગળે લગાવે છે અને પછી આ બન્નેના કિસિંગ સીનનું શૂટિંગ થાય છે. તો બીજા વિડીયોમાં વિક્રાંત અને દીપિકાના આ સીનને બીજા એંગલથી ઝૂમ કરીને લેવામાં આવ્યો છે.
વિડીયોઝમાં જોવા મળે છે કે જ્યારે આ સીન શૂટ થતો હતો ત્યારે આજુબાજુ ખૂબ જ લોકો હતાં. જે પોતાના ઘરની અગાસીમાંથી લોકો દીપિકા અને વિક્રાંતને જોઈ રહ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement