શોધખોળ કરો

દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત

રણવીર સિંહ ફેંસ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરતો હતો ત્યારે દીપિકા પાદુકોણે કરેલી કોમેન્ટ ચર્ચામાં છે. દીપિકાની કોમેન્ટ જોઈ ફેન્સ ચોંકી ગયા હતા.

મુંબઈઃ બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કમેંટ્સ અને લાઇક કરતા રહે છે. રણવીર સિંહ ફેંસ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરતો હતો ત્યારે દીપિકા પાદુકોણે કરેલી કોમેન્ટ ચર્ચામાં છે. દીપિકાની કોમેન્ટ જોઈ ફેન્સ ચોંકી ગયા હતા. દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત દીપિકાએ રણવીરના લાઇવ વીડિયો પર કમેન્ટ કરી ગાય ડેડી. દીપિકાના ફેંસ આ કેમેન્ટ પર અનેક પ્રકારની અટકળો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દીપિકા પ્રેગ્નેન્ટ છે. દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત દીપિકાની પ્રેગ્નેન્સીના અહેવાલ કાન્સ 2019 દરમિયાન પણ ચાલી હતી. ત્યારે તેની એક તસવીર પર ફેન્સે આ પ્રકારની અટકળો લગાવી હતી. બાદમાં દીપિકાએ આ ખબરોને અફવા ગણાવી હતી. દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત ફિલ્મ 83માં દીપિકા કપિલ દેવની પત્નીનો રોલ કરશે. રણવીર સિંહે તેના બર્થ ડે પર 83નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો. આ લુકમાં રણવીર સિંહ કપિલ દેવ જેવો નજરે આવી રહ્યો છે. આ ફિલ્મ 1983ના વર્લ્ડકપ પર આધારિત છે. દીપિકા ફિલ્મ છપાકમાં એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો રોલ કરી રહી છે. શાસ્ત્રીની હેડ કોચ તરીકે પસંદગી પર ભડક્યા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી

ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો

બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ

બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન

Embed widget