શોધખોળ કરો
બૉક્સ ઓફિસ પર 'ખાન ત્રિપુટી'ની ફ્લૉપ ફિલ્મોને લઇને દીપિકા પાદુકોણે આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
1/4

દીપિકા પાદુકોણે કહ્યું કે, બૉક્સ ઓફિસ પર કોઇપણ ફિલ્મની સફળતા પાછળ તેની સ્ક્રિપ્ટ મહત્વની છે. ખાન્સની ફિલ્મની સ્ક્રિપ્ટ લોકોને પસંદ ના આવી જેના કારણે તે ફ્લૉપ થઇ છે.
2/4

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણે બુધવારે 'ધ ડૉટ ધેટ વેન્ટ ફોર અ વૉક' પુસ્તકના કવર લૉન્ચિંગમાં પહોંચી હતી અહીં તેને આ વાત કહી હતી.
Published at : 18 Jan 2019 10:00 AM (IST)
Tags :
Deepika PadukoneView More





















