શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસે પોતાના બોયફ્રેન્ડને બે વાર અલગ અલગ એક્ટ્રેસ સાથે રંગરેલિયાં મનાવતો ઝડપ્યો ને પછી..........

1/6
આ વાતો તરફ મેં ધ્યાન ના આપ્યું પણ એક વખત મેં તેને અન્ય એક્ટ્રેસ સાથે રંગરેલિયાં માનવતાં રંગે હાથ પકડયો હતો. એ પછી હું ભાંગી પડી હતી. એ વખતે મેં મારી લાગણીઓને બાજુ પર રાખીને પ્રેકટિકલ નિર્ણય લઇને તેનાથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો.

2/6
દીપિકાએ આ અંગે પહેલી વાર મોં ખોલ્યું છે અને કહ્યું છે કે, આ બ્રેક-અપ થતાં પોતે માનસિક રીતે ભાંગી પડી હતી  અને તેમાંથી તેને બહાર આવતાં બહુ વાર લાગી હતી. દીપિકાએ કહ્યું હતું કે, રણબીર મારી સાથે દગો કરી રહ્યો હતો. લોકોએ પણ આ બાબતે મારું ધ્યાન ખેંચ્યું હતું કે તે તારી સાથે દગો  કરી રહ્યો છે.

3/6
4/6
મુંબઇઃ બોલીવુડની હોટ એક્ટ્રેસ દીપિકા પદુકોણેએ રણબીર સાથે પોતાને કેમ બ્રેક-અપ થયેલું તે વિશે પહેલી વાર ખુલાસો કર્યો છે. હાલમાં દીપિકાને રણવીર સિંહ સાથે અફેર છે. રણવીર પહેલાં દીપિકા રણબીર કપૂરના પ્રેમમાં હતી પણ તેમના સંબંધોનો અંત બહુ જલદી જ આવી ગયો હતો.

5/6
આ ઘટના પછી મને લાગ્યું કે, મારી સાથે દગો કરવાની તેને આદત છે. એની સાથે સંબંધ તૂટયા પછી રડી-રડીને હું બેહાલ થઇ ગઇ હતી. જો કે સમયની સાથે ધીરે ધીરે બધું બદલાતું ગયું અને હું મારા અંગત તેમજ કારકિર્દીમાં આગળ વધતી ગઇ. હાલ દીપિકા રણવીર સિંહ સાથે પ્રેમમાં છે ને  જલદી જ લગ્ન કરે તેવી શક્યતા છે.

6/6
દીપિકાના કહેવા પ્રમાણે એ વખતે રણબીરે તેની માફી માગી હતી અને તેણે અમારા સંબંધને બચાવવા રીતસરની ભીખ માંગી હતી. મેં તેને એક તક પણ આપી, પરંતુ તેણે ફરી મારો ભરોસો તોડયો હતો. મેં તેને ફરી બીજી એક્ટ્રેસ સાથે રંગરેલિયાં મનાવતાં પકડ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget