શોધખોળ કરો

પોતાના લગ્નના સવાલને લઈને ભડકી આ હોટ એક્ટ્રેસ, આપ્યો આવો જડબાતોડ જવાબ

1/3
જ્યારે દીપિકાની કારકિર્દીને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. દીપિકા ફરી એક વખત હોલિવૂડ સ્ટાર વિન ડિઝલની ફિલ્મ XXX સીરીઝમાં નજર આવશે. આપને જણાવી દઇએ કે દીપિકાએ વર્ષ 2017માં આવેલી વિન ડિઝલની ફિલ્મ XXX:The Return of Xander Cageથી હોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. એવામાં હવે ફરી એક વખત તે આ સિરીઝમાં નજર આવશે.

2/3
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં ફિલ્મો કરતાં વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છવાયેલી છે. કહેવાય છે કે દીપિકા પાદુકોણ પોતાના બોયફ્રેન્ડ અને અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે આ બન્ને સ્ટાર્સે તેને લઈને કંઈપણ કહેવા તૈયાર નથી. ફિક્કી લેડિઝ ઓર્ગેનાઈઝેશન તરફથી શનિવારે ‘ફાઇડિંગ બ્યૂટી ઇન ઇમ્પરફેક્શન’ શીર્ષક પર આયોજિત ચર્ચા દરમિયાન દીપિકા હાજર રહી હતી. આ અવસર પર મીડિયાએ તેના લગ્નને લઈને સવાલ કર્યો તો દીપિકા પાદુકોણ ભડકી ગઈ હતી અને તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

3/3
 દીપિકા ઇવેન્ટમાં ડિપ્રેશન જેવાં મુદ્દા પર વાત કરતી હતી ત્યારે અચાનક જ લગ્ન અંગેનો સવાલ પુછતા તે ગુસ્સે થઇ ગઇ હતી અને તેણે કહ્યું હતું કે, આ સવાલનો જવાબ હું જરાં પણ નહીં આપું. આ ખુબજ સેન્સિટિવ છે. અને આવી ઇવેન્ટમાં જ્યાં હું ગંભીર મુદ્દા પર વાત કરી રહી છું ત્યાં આવા સવાલનો જવાબ આપવો યોગ્ય નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget