શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં સામે આવ્યું બોલિવૂડનું સૌથી મોટું નામ, NCB સુત્રોએ ટોચની આ અભિનેત્રીનું નામ કર્યું કન્ફર્મ

સુશાંત સિહં રાજપુત મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે અને રોજ નવા ફિલ્મી સ્ટારના નામ સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો

સુશાંત સિહં રાજપુત મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે અને રોજ નવા ફિલ્મી સ્ટારના નામ સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NCB સુત્રોના જણાવ્યા પ્રમાણે, Dનો મતલબ છે દીપિકા પાદુકોણ અને Kનો મતલબ છે કરિશ્મા (જયાની એસોસિએટ). નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સુશાંત સિંહની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને તેની ‘ટેલેન્ટ મેનેજર’ જયા સાહાને સોમવારે એજન્સીની ઓફિસે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, જયા સાહા બપોરે લગભગ બે વાગે દક્ષિણ મુંબઈમાં આવેલા એસઆઈટીની ઓફિસે પહોંચી હતી. એનસીબીએ મંગળવારે પણ જયા શાહને પૂછપરછ માટે બોલાવી છે. આ દરમિયાન ઘણાં મોટો ખુલાસા થઈ શકે છે. D' to K: શું તમારી પાસે માલ છે? K' reply: છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું. K writes: જો તમારે જોઈએ તો અમિતને કહી દઉં છું. D writes: હા, પ્લીઝ K writes: અમિતની પાસે છે તે રાખે છે. D writes: Hash ના? D writes: ગાંજો નથી K writes: કોકોની પાસે તું ક્યારે આવે છે D writes: સાડા 11થી 12ની વચ્ચે તપાસ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એનસીબી માદક પર્દાર્થ સાથે જોડાયેલ મામલાની તપાસ કરી રહી છે તેને લઈને અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાની પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી

Embed widget