શોધખોળ કરો
Advertisement
'83'માં રણવીર સિંહની પત્નીના રોલમાં જોવા મળશે આ એક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો
દીપિકા 'છપાક'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે.
નવી દિલ્હીઃ પોતાના પ્રથમ પ્રોડક્શન વેન્ચર ‘છપાક’નું શૂટિંગ ખત્મ કરી દીપિકા પાદુકોણે નવી ફિલ્મ સાઈન કરી લીધી છે. તે રણવીર સિંહની સાથે ‘83’માં જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ, કપિલ દેવની ભૂમિકામાં છે અને દીપિકા તેની પત્ની રોમી ભાટિયાની ભૂમિકામાં જોવા મળશે.
સૂત્રોના મતે, ફિલ્મમાં દીપિકાનો રોલ નાનો નથી. ફિલ્મમાં તે સીન પણ છે, જ્યારે ફાઈનલમાં ભારતની એક પછી એક વિકેટ પડે છે, ત્યારે રોમી ભાટિયા સ્ટેડિયમમાંથી નીકળી જાય છે. રોમી ભાટિયા તે સમયે પરત આવે છે, જ્યારે ભારત મેચ જીતે છે. આ ઘણો જ ડ્રામેટિક સીન છે. આ સાથે જ ફિલ્મમાં કપિલ દેવ તથા રોમી ભાટિયાની લવસ્ટોરી પણ બતાવવામાં આવશે.
દીપિકા 'છપાક'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement