શોધખોળ કરો

દીપીકા પદુકોણે ક્યા હીરોને ગણાવ્યો ‘બેસ્ટ કિસર’ ? કહ્યુઃ કિસનો આવો અનુભવ બીજા કોઈ સાથે નથી થયો

1/7
 દીપિકા પદુકોણેના મતે બોલીવુડનો બીજો જ એક અભિનેતા ‘બેસ્ટ કિસર’ છે અને આ અભિનેતા બીજો કોઈ નહીં પણ રણવીર કપૂર છે. હમણાં સોશિયલ મીડિયા પર દીપિકાનો એક વિડિયો વાયરલ થયો છે. જેમાં એણે રણવીર સિંહને 'બેસ્ટ કિસર' લેખાવ્યો છે.

2/7
મુંબઈઃ બોલીવુડમાં ઈમરાન હાશ્મી ‘બેસ્ટ કિસર’ તરીકે જાણીતો છે અને હાશ્મીએ જેટલી અભિનેત્રી સાથે કિસ સીન આપ્યા છે એટલા કિસ સીન બીજા કોઈએ નથી આપ્યા. બોલીવુડની ઘણી અભિનેત્રી ઈમરાન હાશ્મીને ‘બેસ્ટ કિસર’ તરીકે સ્વીકારી ચૂકી છે પણ દીપિકા પદુકોણે આ વાત નથી સ્વીકારતી.

3/7
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અવાર નવાર ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ક્યારેક પોતાના અંગત સંબંધને લઇને તો ક્યારેક ફિલ્મ અને વિચિત્ર ડ્રેસિંગ સેન્સને કારણે તાજેતરમાં ફરી બંને ચર્ચામાં છે. રણવીર અને દીપિકાના પ્રેમ સંબંધ બોલીવૂડમાં જ નહીં પરંતુ સમાજમાં પણ કેન્દ્રબિંદુ બન્યું છે.

4/7
 તાજેતરમાં બંને સગાઇ કરવાના છે એવી અફવા પણ ઉડી હતી. દીપિકા તાજેતરમાં રણવીરના પરિવાર સાથે સતત જોવા મળે છે અને બંનેની નિકટતાની ચર્ચા સતત ચાલતી રહી છે. એક ટર્ચા એવી પણ છે કે પદ્માવત ફિલ્મને સફળ બનાવવા આ વીડિયો હમણાં વાયરલ કરાયો છે.

5/7
6/7
 આ વીડિયોમાં દીપિકા એવું પણ કહે છે કે, રણવીર સિંહ કિસ કરે છે ત્યારે જે અનુભવ થાય છે તેવો ચુંબનનો અનુભવ એણે અગાઉ ક્યારે નથી લીધો. દીપિકાને અગાઉ રણબીર કપૂર સહિતના અભિનેતાઓ સાથે અફેર રહ્યાં છે ત્યારે આડકતરી રીતે તેણે પોતાના જૂના પ્રેમીઓ પર પણ કટાક્ષ કર્યો છે એવું મનાય છે.

7/7
 દીપિકા અને રણવીર સિંહે સંજય લીલા ભણશાળીની ગોલિયોં કી રાસલીલા ફિલ્મમાં એકદમ ઈન્ટેન્સ કિસ સીન્સ આપ્યા હતા. એ સિવાય બંને એકબીજાને કિસ કરતાં હોય તેવી તસવીરો પણ પ્રગટ થઈ છે. રણવીરને ‘બેસ્ટ કિસર’ ગણાવતી આ વાત દીપિકાએ એક ચેટ શોમાં કહી હતી. જ્યાં તેણે પોતાની બહેન સાથે હાજરી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?

મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર

Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું

Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget