શોધખોળ કરો

‘પદ્માવતી’ વિવાદ પર દિપીકાએ તોડ્યું મૌન, કહ્યું- ‘ફિલ્મને રિલીઝ થવાથી કોઈ નહીં રોકી શકે’

1/5
તેમણે કહ્યું, “અમારી જવાબદારી માત્ર સેંસરબોર્ડ પ્રત્યે છે અને મારું માનવું છે કે ફિલ્મને રિલીઝ થવાથી કોઈ નહીં રોકી શકે.”

2/5
આ ફિલ્મમાં દીપીકા રાજપૂત રાણી પદ્માવતીની ભૂમિકામાં છે. દિપીકાને એક એવી તક મળી છે કે જે દરેક અભિનેત્રીના કારકિર્દીમાં નસીબ નથી હોતું. તેમણે કહ્યું, હું જશ્ન મનાવું છું.

3/5
દિપીકાએ કહ્યું જણાવ્યું કે, એક દાયકા પહેલા જ્યારે બોલીવુડમાં શરૂઆત કરી હતી ત્યારે ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસે સંજય ભણસાલીની ફિલ્મોમાં હિરોઈન બનશે. હવે ભંણસાલી સાથે પોતાની ત્રીજી ફિલ્મ ‘પદ્માવતી’ રિલીઝની રાહ જોઈ રહેલી અભિનેત્રીને પૂરો વિશ્વાસ છે કે ફિલ્મ વિવાદોમાંથી બહાર નિકળી સિનેમાંઘરોમાં પ્રદર્શિત થશે અને મનોરંજન ઉદ્યોગ માટે મોટી લડાઈ જીતશે.

4/5
ફિલ્મની રિલીઝ પહેલા મચેલા વિવાદ પર દિપીકાએ કહ્યું, “આ ડરામણું છે, તેનાથી આપણને શું મળ્યું? વધુ એક રાષ્ટ્રના રૂપમાં આપણે ક્યાં પહોંચી ગયા છે? આપણે આગળ વધવાના બદલે પાછળ જઈએ છે. ”

5/5
નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતીને લઈને ચારે બાજુ થઈ રહેલા વિરોધ વચ્ચે હવે અભિનેત્રી દિપીકા પાદુકોણે મૌન તોડ્યું છે અને કહ્યું કે, ફિલ્મને રિલીઝ થવા પર કોઈ નહીં રોકી શકે. દિપીકાએ કહ્યું કે, “એક મહિલાના રૂપમાં મને આ ફિલ્મનો હિસ્સો હોવું અને કહાની દેખાડવાનો ગર્વ છે, જેને બતાવવાની જરૂર નથી”

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget