શોધખોળ કરો

દીપિકા પાદુકોણને ટ્રોલરે કહ્યાં આવા અપશબ્દ, અભિનેત્રીએ આ રીતે કરી બોલતી બંધ, જાણો શું કહ્યું?

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે વીડિયો અને ફોટોને શેર કરતી રહે છે, જો કે તે વિરોધીઓને જવાબ આપવામાં પણ માહેર છે. એક ટ્રોલરે તેમને અપશબ્દ કહ્યો હતો પરંતુ દીપિકાએ તેમને એવો જડબાતોડ જવાબ આપ્યો કે, તેની બોલતી બંધ થઇ ગઇ.

બોલિવૂડ: અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.  તે વીડિયો અને ફોટોને શેર કરતી રહે છે, જો કે તે વિરોધીઓને જવાબ આપવામાં પણ માહેર છે. એક ટ્રોલરે તેમને અપશબ્દ કહ્યો હતો પરંતુ દીપિકાએ તેમને એવો જડબાતોડ જવાબ આપ્યો કે, તેની બોલતી બંધ થઇ ગઇ. ઉલ્લેખનિય છે કે, સોશિયલ મીડિયા પર એક યુઝરે દીપિકા પાદુકોણને એક મેસેજ કર્યો હતો. યુઝરે દીપિકાને તેના પર્સનલ ઇનબોક્સમાં ગાળો લખીને મોકલી હતી. દીપિકાએ આ યુઝરને અવોઇડ કરવાના બદલે તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. દીપિકાએ યુઝરના ગાળો વાળા મસેજને સ્ક્રિનશોર્ટ લઇને તેને શેર કરતા લખ્યું કે, ‘આવી હરકત પર તમારા મિત્રો અને પરિવારને ગર્વ થતો હશે’ દીપિકા પાદુકોણને ટ્રોલરે કહ્યાં આવા અપશબ્દ, અભિનેત્રીએ આ રીતે કરી બોલતી બંધ, જાણો શું કહ્યું? દીપિકાના આ અંદાજની તેમના ફેન્સ પ્રશંસા કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, દીપિકાએ જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે યુઝરની હરકતને સબક સીખવવા માટે કોઇ ગલત શબ્દો પણ યુઝ ન કર્યાં અને યુઝરને પાઠ પણ ભણાવી દીધો દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કબીર ખાનની ફિલ્મમાં તે કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત તેમની 83 ફિલ્મમાં પણ તે રણબીર સિંહ સાથે જોવા મળશે. તો હાલ શુકન બત્રાની અનટાઇટલ્ડ ફિલ્મનું હાલ શૂટિગ ચાલી રહ્યું છે. જેમાં તે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વૈદી સાથે સ્ક્રિન શેર કરશે.
View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget