શોધખોળ કરો

દીપિકા પાદુકોણ પિંક સ્વેટર પહેરીને એરપોર્ટ પર જોવા મળી, સ્વેટરની કિંમત જાણીને ચોંકી જશો

હાલમાં જ દીપિકા પાદુકોણે પિન્ક કલરનું એક સ્વેટર પહેરીને એરપોર્ટ પર જોવા મળી હતી. આ સ્વેટરની કિંમત અધધ કહી શકાય તેવી છે.

મુંબઈઃ અભિનેત્રીઓ પોતાની ફેશન અને આગવી સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અબિનેત્રીઓ લક્ઝરી બ્રાન્ડ્સના કપડાં પહેરતી હોય છે તેમાં કોઈ આશ્ચર્ય નથી અને એમાં પણ જો બોલીવુડની ટોચની અભિનેત્રી હોય ત્યારે તેમની તો ખાસ નોંધ લેવાતી હોય છે. પરંતુ ક્યારેક અભિનેત્રીઓના કપડાં, ચપ્પલ, પર્સ અને અન્ય એસેસરીઝની કિંમત જાણીને અભિનેત્રીઓના ચાહકો આશ્ચર્યમાં મૂકાઈ જતાં હોય છે. ત્યારે હાલમાં જ દીપિકા પાદુકોણે પિન્ક કલરનું એક સ્વેટર પહેરીને એરપોર્ટ પર જોવા મળી હતી. આ સ્વેટરની કિંમત અધધ કહી શકાય તેવી છે. દીપિકા પાદુકોણ પિંક સ્વેટર પહેરીને એરપોર્ટ પર જોવા મળી, સ્વેટરની કિંમત જાણીને ચોંકી જશો અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી જેની તસવીરો વાયરલ થઈ હતી. તે દરમિયાન દીપિકાએ એકદમ સાદું સ્વેટર પહેર્યું હતું જે ચર્ચામાં રહ્યું હતું. દીપિકા ત્યારે ગ્લેમરસ નહીં પરંતુ એકદમ સાદી રીતે તૈયાર થઈ હતી. દીપિકા પાદુકોણ પિંક સ્વેટર પહેરીને એરપોર્ટ પર જોવા મળી, સ્વેટરની કિંમત જાણીને ચોંકી જશો તેણે ડેનિમનું જિન્સ પહેર્યું હતું અને તેની ઉપર પિન્ક કલરનું સ્વેટર પહેર્યું હતું. પરંતુ આ સ્વેટરની કિંમત 76,976 રૂપિયા છે. આ સ્વેટર દીપિકાના શરીર ઘણું મોટું લાગી રહ્યું હતું. દીપિકા પાદુકોણ પિંક સ્વેટર પહેરીને એરપોર્ટ પર જોવા મળી, સ્વેટરની કિંમત જાણીને ચોંકી જશો પરંતુ સ્વેટર તેના આ કારણે નહીં પરંતુ કિંમતના કારણે ચર્ચામાં રહ્યું છે. આ સ્વેટર ઈટાલિયન મેડ છે. કોલર ધરાવતા આ સ્વેટરની ડિઝાઈન વી-નેક છે અને લાંબી બાયનું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

Embed widget