શોધખોળ કરો

કેટરિનાને પોતાના લગ્નમાં આમંત્રણ નહીં આપે આ હોટ એક્ટ્રેસ, જાણો શું છે બન્ને વચ્ચે દુશ્મીનું કારણ....

1/5
 આટલું જ નહીં કરણ જોહરના ચેટ શોમાં જ્યારે દીપિકા વિશે કેટને સવાલ કરવામાં આવ્યો તો તેની ચુપ્પીએ ઘણું બધું જણાવી દીધું હતું. તો દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં કેટ વિશે કહ્યું હતું કે તે તેની પર્સનાલિટી અને કામ કરવાની રીતને પસંદ કરે છે. દીપિકાએ કહ્યું હતું કે, ક્યારેક તમે લોકો માટે જેવી ભાવના રાખો છો, જરૂરી નથી કે લોકો પણ તમને તેવી જ રીતે ટ્રીટ કરે.

2/5
 દીપિકાના આ જવાબ બાદ આ સ્પષ્ટ થાય છે કે આ કેટ ફાઈટ હજુ પણ ચાલું જ છે. રણવીર કપૂરની એક્સ રહેલી દીપિકા અને કેટરિના વચ્ચે ફાઈટ એટલી હદ સુધી વધી ગઈ હતી કે દીપિકાએ રણવીરને કેટરિના સાથે લગ્ન કરવાની સલાહ આપી દીધી હતી.

3/5
 જાણકારી મુજબ થોડા દિવસો પહેલા દીપિકા પાદુકોણે બહેન અનીશા સાથે નેહા ધૂપિયાના ચેટ શો BFFમાં હાજરી આપી હતી. આ અવસર પર જ્યારે નેહા ધૂપિયાએ દીપિકાને પૂછ્યું કે વિડંગ ગેસ્ટની લિસ્ટમાં શું કેટરિના કૈફનું નામ શામેલ હશે? તો દીપિકાએ તરત જ જવાબ આપ્યો ના…

4/5
 પહેલા રણવીર કપૂરના કારણે કેટરિના અને દીપિકા પાદુકોણ વચ્ચે ખટપટ ખતમ થયાની ખબર આવી હતી. પરંતુ હવે ખબર આવી રહી છે કે દીપિકાએ એક ચેટ શો દરમિયાન પોતાના લગ્ન પર પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે, તે પોતાના લગ્નમાં કેટરિના કૈફને ઈનાવટ નહીં કરે.

5/5
ફિલ્મ પદ્માવતને લઈને ચર્ચામાં આવેલ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હવે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે પોતાના લગ્નમાં એક્ટ્રેસ કેટરિના કૈફને આમંત્રણ નહીં આપે. દીપિકાએ આ વાત એક ટીવી શો દરમિયાન કહી છે. જ્યારે તેને શોના હોસ્ટે પૂછ્યું કે શું તેના લગ્નનાં મહેમાનોની યાદીમાં કેટરિના કેફનું નામ સામેલ હશે તો તેના પર દીપિકાએ નામાં જવાબ આપ્યો. દીપિકા આ શોમાં તેની બહેન અનીશા સાથે આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget