શોધખોળ કરો

દીપિકા પાદુકોણ પર ચડ્યો Priya Prakash Varrierનો જાદુ, આંખ મારતો વીડિયો થયો વાયરલ

દીપિકા દ્વારા પોસ્ટ આ વીડિયોમાં તે ક્યૂટ અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં દીપિકા એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરના અંદાજમાં આંખ મારતી જોવા મળી રહી છે.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ તેની ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દીપિકા સોશિયલ મીડયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. પોતાની અદ્ભુત એક્ટિંગ અને ગ્લેમરસ અંદાજથી લોકોનું ધ્યાન આકર્ષિત કરનારી અભિનેત્રી દીપિકાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દીપિકા દ્વારા પોસ્ટ આ વીડિયોમાં તે ક્યૂટ અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં દીપિકા એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરના અંદાજમાં આંખ મારતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે ‘છપાક’ ફિલ્મની ડાયરેક્ટર મેઘના ગુલઝાર સાથે વાત કરી રહી છે અને વાત કરતા-કરતા દીપિકા અચાનક અનોખા અંદાજમાં આંખ મારે છે.
View this post on Instagram
 
Episode 3 of #dpisms !!!😉 @priya.p.varrier #chhapaak #10thjanuary

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાએ શૂટિંગના 3-4 વીડિયો પ્રમોશનના ભાગ રૂપે રજૂ કર્યા છે. જેમાં તે મોટાભાગે મેઘના ગુલઝાર સાથે વાતો કરતી નજરે પડે છે. જો કે દીપિકાની આ આંખ મારવાની અદા તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પ્રિયા પ્રકાશ વારિયરનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો હતો. જેમાં પ્રિયા આંખ મારતી નજરે પડે છે. અને જેની આ આંખ મારવાની અદાના કારણે તે નેશનલ ક્રશ બની ગઇ હતી. જો કે આજ કારણ છે કે દીપિકાએ પણ આંખ મારતી વખતે તેને ટેગ કરી છે.
View this post on Instagram
 
Thank you for all the love and support💙

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

તમને જણાવી દઇએ કે છપાકનું ટ્રેલર આંતરાષ્ટ્રીય માનવઅધિકાર દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું. છપાક એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના રિયલ લાઇફ સ્ટોરી પર બેઝ છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એસિડ અટેક પછી માલતી પોતાના જીવનમાં ખુશીઓ શોધે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget