શોધખોળ કરો
સોનમના લગ્નમાં આ ટોચની અભિનેત્રી નહી રહે હાજર, શું આપ્યું કારણ?
1/6

સોનમ આવતા મહિને પરણવાની છે. એ સમયે એટલે કે ૨૪મી મેએ દીપિકાએ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ટાઇમ હન્ડ્રેડ ગાલામાં હાજરી આપવાની હોવાથી તે સોનમના મેરેજમાં નહીં આવી શકે. આ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે અને દીપિકાની હાજરી માટેની ગોઠવણ ત્યાં મહિનાઓ પહેલા જ થઇ ગઇ હતી, એટલે ત્યાં જવું દીપિકા માટે જરૂરી છે.
2/6

સોનમ કપૂરના લગ્નમાં ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હાજરી નહીં આપી શકે એવી જાણકારી મળી રહી છે. આમ તો દીપિકા પણ આ વર્ષે લગ્ન કરી લેવાની છે. બંને અભિનેત્રીઓએ તાજેતરમાં મીડિયા સાથે આ અંગે વાત પણ કરી ચૂકી છે.
Published at : 25 Apr 2018 10:29 AM (IST)
View More





















