શોધખોળ કરો
IN PICS: 'વિદેશી' મિત્રો સાથે 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાએ મનાવી દિવાળી
1/21

2/21

3/21

4/21

5/21

6/21

7/21

8/21

9/21

10/21

11/21

12/21

13/21

14/21

15/21

16/21

17/21

18/21

19/21

આગળ જુઓ વધુ તસવીરો...
20/21

ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાએ એક વીડિયો દ્વારા પોતાના તમામ ચાહકોને હેપ્પી દિવાળી કહ્યું. (તમામ તસવીરો- ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ)
21/21

બોલીવુડની દેશી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપરાએ પોતાની દિવાળી અમેરિકાના ન્યૂયોર્કમાં ઉજવી. વિદેશી મિત્રોની સાથે પ્રિયંકાની દિવાળીની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. દિવાળીના દિવસે સાડીમાં નજર આવનારી પ્રિયંકા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તસવીરથી લાગે છે કે પ્રિયંકાની સાથે સાથે તેના વિદેશી મિત્રોએ પણ દિવાળીને ખૂબ એન્જોય કરી છે. જુઓ તમામ તસવીરો...(તમામ તસવીરો- ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ)
Published at : 02 Nov 2016 08:16 AM (IST)
View More





















