શોધખોળ કરો

લતાજીની 75 વર્ષની કારકિર્દી છતાં સંપત્તિ 400 કરોડથી પણ ઓછી, જાણો કઈ કઈ લક્ઝુરિયસ કાર છોડીને ગયાં ?

લતા મંગેશકર પાસે કારોનું શાનદાર કલેક્શન હતું કારણ કે, તેમને પોતાની ગેરેજમાં શ્રેષ્ઠ અને સ્ટાઈલિશ કાર રાખવાનો શોખ હતો.

ઈન્દોરના મધ્યપ્રદેશના મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલાં લતા મંગેશકર ભારતના સૌથી અમીર સિંગર્સમાંથી એક હતાં. અનેકે તેમની તુલના માતા સરસ્વતી સાથે પણ કરતાં હતાં. લતાજીએ પિતાના અવસાન બાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે સિંગિંગ કરિયર શર કરી હતી. પહેલીવાર લતાજીને વર્ષ 1942માં મરાઠી ફિલ્મ 'કિતી હસાલ'માં ગીત ગાયું હતું. આ ગીત માટે લતાજીને 25 રૂપિયા મળ્યાં હતાં. 25 રૂપિયાથી કમાણીની શરૂઆત કરનાર લતાજી અવસાન બાદ પરિવાર માટે 370 કરોડની સંપત્તિ મૂકીને ગયાં છે.

લતા મંગેશકરની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની સંપત્તિ લગભગ 50 મિલિયન ડોલરની આસપાસ છે જે ભારતીય રૂપિયામાં જોઈએ તો 368 કરોડ રૂપિયા છે. તેમણે અધિકાંશ કમાણી પોતાના ગીતોની રોયલિટીથી કરી હતી. આ ઉપરાંત, તેમણે ઘણી જગ્યાઓ પર રોકાણ પણ કરી રાખ્યું હતું.

લતા મંગેશકર પાસે કારોનું શાનદાર કલેક્શન હતું કારણ કે, તેમને પોતાની ગેરેજમાં શ્રેષ્ઠ અને સ્ટાઈલિશ કાર રાખવાનો શોખ હતો. મંગેશકરે ઘણા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ કારના ખૂબ જ વધારે શોખીન છે. લતા દીદીએ જણાવ્યું હતું કે, તેમણે સૌ પ્રથમ એક Chevrolet ખરીદી હતી. તેમણે આ કાર ઈન્દોરથી ખરીદી હતી. તેમણે આ કાર પોતાની માતાના નામથી ખરીદી હતી ત્યાર બાદ તેમના ગેરેજમાં Buick કાર પણ આવી. તેમની પાસે Chrysler કાર પણ હતી. લતા દીદીને યશ ચોપડાએ ગિફ્ટમાં મર્સિડીઝ કાર આપી હતી.  'વીરઝારા'ના મ્યુઝિક રિલીઝ વખતે તેમણે મારા હાથમાં મર્સિડીઝની ચાવી મૂકી અને કહ્યું કે તે મને કાર ગિફ્ટ કરી રહ્યા છે. મારી પાસે હજુ પણ તે કાર છે.

લતા મંગેશકરે 1989માં 'લતા મંગેશકર ફાઉન્ડેશન'નો પાયો નાખ્યો હતો. આ ફાઉન્ડેશનના માધ્યમથી લતાજીએ પુણેમાં પિતા દીનાનાથ મંગેશકરના નામ પર હોસ્પિટલ બનાવી હતી. આ હોસ્પિટલ છ એકરમાં બનાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

Embed widget