શોધખોળ કરો
Advertisement
સંસ્કારી ‘ગોપી વહુ’નો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
મુંબઈ: લાંબા સમય બાદ ટીવીની વહુની એવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઈને તમે ચોંકી જશો. ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.
સાથ નિભાના સાથિયા બંધ થયા બાદ દેવોલીના થોડા સમય માટે લાલ ઈશ્કમાં જોવા મળી હતી. ત્યારબાદ થોડા સમય માટે એકદમ ગાયબ થઈ ગઈ હતી. ગોપી વહૂ સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ છે.View this post on Instagram💕🔥 📸 @piyushupadhyayphotography Styling by @stylistnakshatra
છેલ્લા ઘણા સમયથી તે પોતાની સંસ્કારી ઈમેજને દૂર કરી બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલા મુંબઈમાં એક વેપારીના મોત પર દેવોલીનાનું નામ ઘણું ઉછળ્યું હતું. ત્યારબાદ તે ખૂબ હેરાન હતી. હાલ આ મામલામાં તેનું નામ હટાવી લેવામાં આવ્યું છે.
હાલ તે પોતાના કરિયર પર ધ્યાન આપી રહી છે. ટીવી એક્ટ્રેસની વાત કરવામા આવે તો લગભગ તમામ પોતાના સ્ક્રીન લૂક કરતા વધારે રિયલ લાઈફ લૂક ફેન્સ સામે રાખવાનું પસંદ કરે છે.View this post on Instagram
ગોપી વહુ ઉર્ફે દેવોલીના ભટ્ટાચાર્યજીએ પોતાની મારકણી અદાઓ સાથેના ફોટોઝથી અનેક ચાહકોના દિલની ધડકન વધારી દીધી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement