ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્ય એટલે કે ગોપી બહુએ ટેલી કેલેંડર માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. ફેમસ ટીવી સિરીયલ સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનું પાત્ર ભજવી રહેલી દેવોલીનાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
3/10
4/10
5/10
6/10
7/10
8/10
દેવોલીના લૈંગકોવી આઈલેંડ, મલેશિયામાં એન્જોય કરી રહી છે.