શોધખોળ કરો

‘ધડક’ના સેટ પરથી લીક થઈ તસવીર, આવો છે જ્હાન્વી અને ઇશાનનો લુક

1/4
 ફિલ્મની વાત કરીએ તો આ કરણ જૌહર અને ધર્મા પ્રોડક્શન અને ઝી સ્ટૂડિયોની ભાગીદારીમાં બની રહી છે અને મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રિમેક છે. ફિલ્મની કહાની ઇન્ટરકાસ્ટ મેરેજ અને ઓનર કિલિંગ પર આધારિત છે.

2/4
 ફિલ્મના પ્રથમ ભાગનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. જણાવીએ મુંબઈમાં શૂટિંગ ખત્મ થયા બાદ તેના બાકીના ભાગનું શૂટિંગ કોલકાતામાં થશે. આ અહેવાલની પુષ્ટિ ફિલ્મના ડાયરેક્ટર શશાંક ખેતાને ખુદ કરી છે.

3/4
 મમ્મી શ્રીદેવીના નિધન બાદ જ્હાન્વી વિતેલા સપ્તાહથી ધડકના સેટ પર પરત જોવા મળી છે. આ પહેલા પણ ફિલ્મના શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. તેમાં જ્હાન્વીની તુલના શ્રીદેવીની ફિલ્મ ઇંગ્લિશ-વિંગ્લિશમાં શ્રીદેવીના કેરેક્ટરના લુક સાથે કરવામાં આવી રહી છે.

4/4
નવી દિલ્હીઃ જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરની આગામી ફિલ્મ ધડકના શૂટિંગ દરમિયાન કેટલીક તસવીરો અનો વીડિયોઝ સોશિયલ મીડિયા પર લીક થયા છે. તસવીરમાં જ્હાન્વી પીળા રંગની સવાર કમીજમાં જોવા મળી રહી છે જ્યારે ઈશાને પીળા રંગની શર્ટ, બ્લૂ રંગનું જેકેટ અને ભૂરા રંગનું ટ્રાઉઝર પહેર્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget