શોધખોળ કરો

તિતલિયાં ગીત પર ધનાશ્રી વર્માએ ડાન્સ વીડિયો કર્યો શેર, ફેન્સ બોલ્યા- યુજવેન્દ્ર ભાઇને પણ કરાવો ડાન્સ.....

22 ડિસેમ્બરે ધનાશ્રી વર્મા અને ક્રિકેટર યુજવેન્દ્ર ચહલના લગ્ન થયા છે. બન્ને બાદમા હનીમૂન માટે દુબઇ પણ ગયા હતા. ત્યાંથી બન્નેની સુંદર તસવીરો પણ વાયરલ થઇ હતી

મુંબઇઃ હાર્ડી અને સરગુન મહેતાનુ તાજેતરમાં જ રિલીઝ થયેલુ તિતલિયા ગીત જબરદસ્ત હિટ રહ્યું છે. આ ગીત એટલુ પૉપ્યુલર થયુ કે કેટલા ગૃપ આને પોતાની અલગ અલગ સ્ટાઇલમાં પરફોર્મ કરી ચૂક્યા છે, કેટલીય વાર રિએક્રિએટ પણ કરવામાં આવી ચૂક્યુ છે. વળી હવે બેસ્ટ ડાન્સર ધનાશ્રી વર્માએ પણ આના પર જબરદસ્ત ડાન્સ કર્યો છે અને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ગૃપની સાથે ડાન્સ.... મોટાભાગના વીડિયોમાં ધનાશ્રી એકલી જ ડાન્સ કરતી દેખાય છે, પરંતુ આ વખતે તે ગૃપમાં પરફોર્મ કરી રહી છે. તિતલિયા ગીત પર ડાન્સનો આ વીડિયો ધનાશ્રીએ ત્રણ દિવસ પહેલા જ અપલૉડ કર્યો છે, પણ અત્યાર સુધી 24 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત પર ધનાશ્રીનો ડાન્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
આ વીડિયોની પ્રસંશામાં કેટલાય યૂઝર્સ સારા રિએક્શન્સ આપી રહ્યાં છે, તો વળી કેટલાક મજેદરા કૉમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- યુજવેન્દ્ર ભાઇને પણ ડાન્સ કરાવો. વળી સરગુન મહેતા અને જાણીતા કોરિયોગ્રાફર ધર્મેશે પણ આ વીડિયો પર કૉમેન્ કરી છે. સરગુને કહ્યું આઇ લવ યુ એન્ડ લવ ધીશ વીડિયો. તો ધર્મેશ વીડિયો જોઇને બોલ્યો- ખતરનાક. ખાસ વાત છે કે ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે 22 ડિસેમ્બરે ધનાશ્રી વર્મા અને ક્રિકેટર યુજવેન્દ્ર ચહલના લગ્ન થયા છે. બન્ને બાદમા હનીમૂન માટે દુબઇ પણ ગયા હતા. ત્યાંથી બન્નેની સુંદર તસવીરો પણ વાયરલ થઇ હતી. તિતલિયાં ગીત પર ધનાશ્રી વર્માએ ડાન્સ વીડિયો કર્યો શેર, ફેન્સ બોલ્યા- યુજવેન્દ્ર ભાઇને પણ કરાવો ડાન્સ.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget