શોધખોળ કરો
Advertisement
યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યો છે આ એક્ટ્રેસનો હૉટ ડાન્સ વીડિયો, જુઓ Video
ગીતમાં ઢિંચૈક પૂજા ક્યારેક પૂલના કિનારે રેપ કરી રહી છે તો ક્યારેક ડાન્સર્સની સાથે કમર મટકાવતી દેખાઇ રહી છે
મુંબઇઃ હૉટ અદાકારા ઢિંચૈક પૂજા ફરી એકવાર ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી છે. વાયરલ સૉન્ગ "સેલ્ફી મૈંને લે લી આજ"થી ઇન્ટરનેટ પર સેન્સેશન બનેલી ઢિંચૈક પૂજાનું લેટેસ્ટ ગીત યુટ્યૂબ પર હાલમાં જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે.
ઢિંચૈક પૂજાના આ ગીતનુ ટાઇટલ છે "નાચ કે પાગલ". ગીતને અત્યાર સુધી 17 લાખથી વધુ લોકો યુટ્યૂબ પર જોઇ ચૂક્યા છે, અને આ ગીત યુટ્યૂબના ટ્રેન્ડિંગ લિસ્ટમાં છે.
ગીતમાં ઢિંચૈક પૂજા ક્યારેક પૂલના કિનારે રેપ કરી રહી છે તો ક્યારેક ડાન્સર્સની સાથે કમર મટકાવતી દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ ગીત પહેલા ઢિંચૈક પૂજાના "દિલો કા શૂટર" અને "સ્વૈગ વાલી ટોપી" જેવા સૌન્ગ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement