જેકલિન, વરૂણ અને જ્હોન આવનારી ફિલ્મ 'ઢીશૂમ'ના પ્રમોશન માટે અમદાવામાં આવ્યા હતા.
3/8
અમદાવાદ: આજે અમદાવાદમાં બોલીવુડ સ્ટાર વરૂણ ધવન, જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડિસ આવ્યા હતા. ગુજરાતમાં હોવાથી વરૂણ અને જ્હોને પાત્રા, ખમણ, સુખડીનો નાસ્તો કર્યો હતો. જેની તસવીર વરૂણે શેર કરી હતી.
4/8
5/8
6/8
જ્યાં તેમણે એક કોલેજમાં સ્ટુડન્ટ સાથે મસ્તી કરી હતી