શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસે ભૂલથી ખોલી દીધુ આલિયા રણબીરના લગ્નનું રહસ્ય, જાણો શું કહ્યું...

દીપિકા સાથે ઈન્ટરવ્યૂમાં સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના અને મનોજ બાજપાઈ પણ હતા.

મુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ઘણી વખત એ લોકો લગ્ન કરવાના છે એવા પણ સમાચાર આવતા હોય છે. આલિયા અને રણબીરને જ્યારે પણ લગ્ન વિશે પૂછવામાં આવે છે, બંને હસીને ટાળી દે છે. હાલમાં જ દીપિકા પાદુકોણે એક ઈન્ટરવ્યૂમાં આલિયા ટૂંક જ સમયમાં લગ્ન કરશે એવું જણાવ્યું. દીપિકા સાથે ઈન્ટરવ્યૂમાં સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના અને મનોજ બાજપાઈ પણ હતા. અહીં વિજયને પૂછવામાં આવ્યું કે ભારતીય સિનેમામાં તે કયા કલાકારો પાસે સલાહ લેવા માગે છે. તેના જવાબમાં વિજયે કહ્યું, દીપિકા અને આલિયા પર તેનો ક્રશ છે. તે આ બંને પાસે સલાહ લેતો પરંતુ હવે દીપિકાને લગ્ન કરી લીધા છે. તેના પછી દીપિકાએ વિજયને વાત કરતાં અટકાવતાં કહ્યું, આલિયા પણ લગ્ન કરવા જઈ રહી છે. તો આલિયા કહે છે, 'એક્સક્યૂઝ મી, તમે આ વાતની જાહેરાત કેમ કરી રહ્યા છો.' આ વાત પર દીપિકા હસવા લાગી અને કહ્યું કે બસ મેં એમ જ કહી દીધું. દીપિકાએ ભલે આલિયાના લગ્ન વિશે જણાવી પીછેહઠ કર્યું હોય પણ તેણે સંકેતમાં તેના લગ્ન અંગે જણાવી દીધું. હવે એ જોવાનું છે કે ક્યારે આલિયા અને રણબીરના લગ્ન થાય છે. હાલ બંને પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ

Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ

Embed widget