શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસે સુશાંત પાસેથી 17 કરોડ રૂપિયા પડાવ્યા હતા ? સુશાંતના પરિવારે કરેલી ફરિયાદમાં બીજું શું શું છે ?

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સતત તપાસ ચાલી રહી છે અને ઘણી નવી વાતો પણ સામે આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રોજ નવું-નવું સામે આવી રહ્યું છે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સતત તપાસ ચાલી રહી છે અને ઘણી નવી વાતો પણ સામે આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રોજ નવું-નવું સામે આવી રહ્યું છે. ઘણી મોટી પ્રોડક્શન હાઉસ અને સુશાંતના નજીકના મિત્રોની પૂછપરછ થઈ ચૂકી છે. સુશાંત સિંહના મોત બાદ ઘણી જગ્યા મોટા સેલેબ્સ વિરૂદ્ધ અલગ-અલગ જગ્યાએ ફરિયાદો કરવામાં આવી છે. ઘણાં લોકો આ ઘટનાને સુસાઈડ કહી રહ્યાં છે તો ઘણાં લોકો હત્યા થઈ હોય તેવું માની રહ્યાં છે. હાલમાં જ સુશાંત સિંહના પરિવારજનોએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની વિરૂદ્ધ FIR દાખલ કરવાની છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, રિયાએ સુશાંતના આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો અને સુશાંત સિંહ પાસેથી પૈસા કઢાવ્યા હતાં. આ હોટ એક્ટ્રેસે સુશાંત પાસેથી 17 કરોડ રૂપિયા પડાવ્યા હતા ? સુશાંતના પરિવારે કરેલી ફરિયાદમાં બીજું શું શું છે ? સુશાંત સિંહની હત્યાની તપાસમાં એક વાત સામે આવી છે જે જાણીને તમે ચોંકી જશો. રિયા ચક્રવર્તી પર પ્રેમની જાળમાં ફસાવીને સુશાંત પાસેથી પૈસા કઢાવ્યા અને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો તેનો આરોપ લગાવ્યો છે. આ વાતના ખુલાસા બાદ પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે પરંતુ હવે પોલીસની તપાસ હવે રિયા પર અટકી ગઈ છે. આ હોટ એક્ટ્રેસે સુશાંત પાસેથી 17 કરોડ રૂપિયા પડાવ્યા હતા ? સુશાંતના પરિવારે કરેલી ફરિયાદમાં બીજું શું શું છે ? સુશાંતના પિતા કેકે સિંહે પેટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. કેકે સિંહે ઘણી ફિલ્મી હસ્તીઓ પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો તેનો આરોપ લગાવ્યો છે. પરંતુ તેમણે કોઈને પણ નામજોગ આરોપી તરીકે નામ લખાવ્યું નથી. આ સાથે જ કેકે સિંહે સુશાંતના એકાઉન્ટથી 17 કરોડ રૂપિયા નિકાળવાની વાત પણ સામે આવી રહી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ પર પૈસા કઢાવવાનો આરોપ છે. આ હોટ એક્ટ્રેસે સુશાંત પાસેથી 17 કરોડ રૂપિયા પડાવ્યા હતા ? સુશાંતના પરિવારે કરેલી ફરિયાદમાં બીજું શું શું છે ? સુશાંત સિંહ રાજપૂતને લઈને લોકો સતત ઈમોશનલ થઈ રહ્યાં છે અને ચાહકોએ ઈચ્છે કે સુશાંતનું સત્ય બહાર આવે. ત્યારે થોડા દિવસ પહેલાં જ રિયા ચક્રવર્તીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ સાથે તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસ આ ઘટનામાં હજુ સુધી રિયા ચક્રવર્તી, આદિત્ય ચોપડા, સંજય લીલા ભંસાલી અને મહેશ ભટ્ટ સહિત ફિલ્મની દુનિયા સાથે જોડાયેલા મોટા ચહેરાની પૂછપરછ કરી ચૂકી છે. આ ઉપરાંત જલ્દી મુંબઈ પોલીસ ફિલ્મ મેકર કરણ જોહરની પૂછપરછ કરશે.

ટોપ સ્ટોરી

Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
Embed widget