શોધખોળ કરો
TVની આ હોટ અભિનેત્રીએ બતાવ્યો પોતાનો Bold અંદાજ, જુઓ તસવીરો
1/4

અભિનેત્રી જાસ્મીન ભસીન દિલ સે દિલ તક ટીવી શૉમાં તાની ની ભૂમિકામાં દેખાઈ રહી છે. પોતાની આ બોલ્ડ ફોટો શેર કરવાની સાથે જ જાસ્મીને પોતાને ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાં શામિલ કરી દીધી છે.
2/4

જાસ્મીને પોતાના કરિયરની શરૂઆત ટશને ઇશ્ક દ્વારા કરી હતી. દિલ સે દિલ તક ટીવી શૉની તાની નો બોલ્ડ અંદાઝ તમારા હોશ ઉડાવી દેશે. હાલમાં જ તેમને એક ફોટોશૂટ પણ કરાવ્યું છે.
Published at : 21 Jun 2018 06:09 PM (IST)
Tags :
TV ActressView More





















