શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે કસરત કરતી વખતે કર્યો ખતરનાક સ્ટન્ટ, વીડિયો જોઇને ફેન્સ પણ ચોંક્યા, જુઓ વીડિયો
દિશાના આ વીડિયોની જબરદસ્ત પ્રસંશા થઇ રહી છે. ફેન્સ દિશાના બેકફ્લિપ સ્ટન્ટને જોઇને ચોંકી ગયા છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દિશા પટ્ટણી પોતાની ફિટનેસ અને સ્ટાઇલને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હવે દિશા એક વીડિયોને લઇને ચર્ચામાં આવી છે, કેમકે વીડિયોમાં દિશાએ એવો ખતરનાક સ્ટન્ટ કર્યો કે ફેન્સ જોઇને જ ચોંકી ગયા હતા. વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે....
એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, વીડિયોમાં દિશા પટ્ટણી કસરત કરી રહી છે. આ વીડિયો બેક ફ્લિપ એક્સરસાઇઝનો છે. વીડિયો શેર કરતાં દિશાએ લખ્યુ કે, 'બેકફ્લિપનો પહેલો ટ્રાય, હજુ આને વધુ ક્લિન કરવાની જરૂર છે, પણ હવે ડર નીકળી ગયો છે, રોજ કંઇક નવું કરવુ....'
દિશાના આ વીડિયોની જબરદસ્ત પ્રસંશા થઇ રહી છે. ફેન્સ દિશાના બેકફ્લિપ સ્ટન્ટને જોઇને ચોંકી ગયા છે. ઉલ્લેખનીય છે કે, દિશા પટ્ટણીએ સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં કામ કર્યુ હતુ, દિશાની એક્ટિંગની ફેન્સે ખુબ પ્રસંશા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement