શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસે શેર કરી બોલ્ડ તસવીર, ફેન્સ બોલ્યા- ‘દીદી એક્ઝામ ચાલે છે’

દિશા પટનીએ બ્લેક બિકિનીમાં એક તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યારે હવે દિશાએ એક તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિશા મોટેભાગે પોતાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીર પોસ્ટ કરતી રહે છે. જ્યારે હવે દિશાએ આવી જ એક બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેના ફેન્સની નજર તેના પર જ ટકી ગઈ છે. દિશા પટનીએ બ્લેક બિકિનીમાં એક તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આતસવીરમાં દિશાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં જોવા મળી શકે છે, દિશા પૂલ કિનારે બેઠી રિલેક્સ કરી રહી છે.
View this post on Instagram
 
🦋

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ તસવીર શૅર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ છે. અને તનાં પર ખૂબ બધી કમેન્ટ્સ પણ થઇ રહી છે. દિશાનાં આ બૉલ્ડ અવતાર પર સોશિયલ મીડિયા પર હાજર ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે. આ બોલિવૂડ એક્ટ્રેસે શેર કરી બોલ્ડ તસવીર, ફેન્સ બોલ્યા- ‘દીદી એક્ઝામ ચાલે છે’ દિશાનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આગામી સમયમાં 'મલંગ'માં નજર આવશે. આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂર સાથે નજર આવશે. આ ઉપરાંત તેની પાસે એકતા કપૂરનાં ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'KTina' છે. આ ફિલ્મમાં દિશા પોતે એકતા કપૂરનાં પાત્રમાં નજર આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા

8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?

Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?

31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?

1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર

JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?

Embed widget