શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસે શેર કરી બહેનની યૂનિફોર્મવાળી તસવીર, આર્મીમાં છે અધિકારી

દિશા પટનીએ ફિલ્મ એમ. એશ ધોની અ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઓછા સમયમાં જ તેણે મોડલિંગ અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી લીધી.

નવી દિલ્હીઃ દિશા પટનીએ ફિલ્મ એમ. એશ ધોની અ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઓછા સમયમાં જ તેણે મોડલિંગ અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી લીધી. સોશિયલ મીડિયા પર પતે પોતાની હોટ અને ગ્લેમરસ તસવીર શેર કરતી રહે છે. તેના માટે તેને ઘણી વખત ટ્રોલનો સામનો પણ કરવો પડે છે. હવે દિશાએ એક ખાસ તસવીર શેર કરી છે જેના પર તેને ખૂબ જ ગર્વ છે. જણાવીએ કે, આ તસવીર તેની નહીં પણ તેની બહેનની છે. આ બોલિવૂડ એક્ટ્રેસે શેર કરી બહેનની યૂનિફોર્મવાળી તસવીર, આર્મીમાં છે અધિકારી ઘણાં ઓછો લોકોને ખબર છે કે દિશા પટનીની બહેન ખૂશ્બૂ પટની ભારતીય સેનામાં અધિકારી છે. દિશા પહેલા જ કેટલાક ઇન્ટરવ્યૂમાં કહી ચૂકી છે કે તે અસલ જીવનમાં તેની બહેન પાસેથી પ્રેરણા લે છે. તે તેનું ખૂબ જ સન્માન કરે છે. હવે દિશાએ પોતાની બહેનની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની સાથે જ તેણે લવ અને હાર્ટની ઈમોજી પણ બનાવી છે. આ બોલિવૂડ એક્ટ્રેસે શેર કરી બહેનની યૂનિફોર્મવાળી તસવીર, આર્મીમાં છે અધિકારી બહેન લાઈમલાઈટમાં હોવા છતાં ખુશ્બૂએ પોતાની પ્રાઈવેસી મેનટેન કરી રાખી છે. દિશાની વાત કરીએ તો તે સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતમાં જોવા મળશે. આ પહેલા તે ટાઈગર શ્રોફ સાથે બાગી-2માં જોવા મળી હતી.

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget