શોધખોળ કરો
Advertisement
7 વર્ષ પહેલાં આવી લાગતી હતી દિશા પટની, પ્રથમ Audition Video થયો વાયરલ
મુંબઈઃ નીરજ પાંડેની ફિલ્મ એમ.એસ, ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી દિશા પટનીએ 2016માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. દિશાએ પોતાના અભિનય અને હોટ લુક્સથી લાખોના દિલ જીત્યા છે. આ પહેલા દિશા બાગી 2માં ટાઈગર શ્રોફની સાથે જોવા મળી હતી અને ટૂંકમાં જ ફિલ્મ બારતમાં સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. હાલમાં જ દિશાને પ્રથમ ઓડિશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં દિશા પટની કોલ્ડ ક્રિમની એડવર્ટાઇઝમેન્ટ કરતી નજર આવે છે. આ ઓડિશન વીડિયોમાં તેની ઉંમર 19 વર્ષ દર્શાવવામાં આવી છે. આ તેનો પહેલો ઓડિશન વીડિયો છે. વ્હાઇટ બોર્ડમાં દિશાનું નામ, ઉંમર અને હાઇટ દર્શાવવામાં આવી છે. જે તે હાથમાં લઇને ઉભી છે. દિશા પટનીનાં ફેન પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે જે શેર કરતાં લખવામાં આવ્યું છે કે, દિશાનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement