શોધખોળ કરો
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે પ્રિયા પ્રકાશની સ્ટાઈલ કરી કોપી, મારી આંખ
1/3

સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે દિશાનો આ વિડીયો એક એડનો છે. આ વિડીયોમાં દિશા પ્રિયા પ્રકાશની જેમ આંખ મારતી જોવા મળી રહી છે. જેમ આંખ મારવાનાં વિડીયોએ પ્રિયા પ્રકાશને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી તેમ જ આ આંખ મારવાના દિશાના વીડિયોને પણ લોકો ઘણો પસંદ કરી રહ્યાં છે.
2/3

વર્ષની શરૂઆત એટલે કે ફેબ્રુઆીરમાં સોશિયલ મીડિયા પર પ્રિયા પ્રકાશ વારિયરનો આંખ મારતો એક વિડીયો વાયરલ થયો હતો. પ્રિયાનો આ વિડીયો એટલો વાયરલ થયો કે લોકોએ તેના મીમ્સ બનાવવાનું ચાલુ કરી દીધું. હવે ‘બાગી-2’ ફિલ્મની અભિનેત્રી દિશા પટની પ્રિયા પ્રકાશની નકલ કરતી જોવા મળી રહી છે. દિશાએ પ્રિયા પ્રકાશ જેવું જ ગેટઅપ, હેરસ્ટાઇલ કરી છે અને તેના જેમ જ આંખ મારી રહી છે.
Published at : 17 Sep 2018 07:41 AM (IST)
View More





















