શોધખોળ કરો
Advertisement
આ હૉટ એક્ટ્રેસનો ખતરનાક સ્ટંટ જોઈને જીવ થઈ જશે અધ્ધર, જુઓ વીડિયો
દિશાનું નામ હંમેશા ટાઇગર સાથે અફેરને લઇને ચર્ચામાં રહ્યું છે, જોકે બન્નેએ હજુ સુધી રિલેશનશીપને લઇને કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યુ નથી
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દિશા પટ્ટણી અવાર નવાર સોશ્યલ મીડિયામાં ચર્ચામાં રહ્યાં કરે છે. દિશા ફિટનેસ ફિક્ર એક્ટ્રેસ છે, અવારનવાર પોતાની એક્સરસાઇઝના વીડિયો સોશ્યલ મીડિયામાં શેર કરતી રહે છે. પણ હવે તેને એક એવો વીડિયો શેર કર્યો છે જેમાં ખતરનાક સ્ટન્ટ કરતી દેખાઇ રહી છે.
દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટન્ટ વીડિયો શેર કર્યો છે. તેમાં તે કિક અને જમ્પ લગાવતી દેખાઇ રહી છે. આ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ વીડિયો પર અવનવી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.
દિશાનું નામ હંમેશા ટાઇગર સાથે અફેરને લઇને ચર્ચામાં રહ્યું છે, જોકે બન્નેએ હજુ સુધી રિલેશનશીપને લઇને કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યુ નથી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement