શોધખોળ કરો

'બાગી 2' બાદ ટાઇગર શ્રોફની કૉપી કરવા લાગી દિશા પટની, ઇન્સ્ટા પર પૉસ્ટ કરી આ તસવીર

1/6
2/6
3/6
4/6
દિશા આજકાલ જીમમાં વધુ સમય વિતાવી રહી છે. ટાઇગર શ્રોફ એટલો ફિટનેસ ફિકર વાળો છે કે તે પોતાની ફિલ્મોમાં જાતેજ સ્ટન્ટ કરે છે. આવામાં દિશાનું જીમમાં વધુ સયમનું વિતાવવું અનેક પોલ ખોલે છે. આ તસવીરમાં દિશાનું ફિગર જ નહીં પણ તેને એબ્સ પણ તમને આકર્ષિત કરશે.

5/6
આ તસવીરને દિશાએ ઇન્સ્ટાગ્રામ પર એક કેપ્શનની સાથે શેર કરી છે. આ તસવીરમાં દિશા એક શખ્સની સાથે પોતાના એબ્સ બતાવી રહી છે. જેને જોયા બાદ તમે એટલું જરૂર કહેશો કે દિશા પટની પોતાના બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફને ટક્કર આપવાની કોશિશ કરી રહી છે.

6/6
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની અને ટાઇગર શ્રોફની જોડી એ માત્ર ઓન સ્ક્રીન નહીં પણ ઓફ સ્ક્રીન પણ ચર્ચામાં છવાયેલી છે. તાજેતરમાંજ રિલીઝ થયેલી ફિલ્મ 'બાગી 2' એ બૉક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને અનેક ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે. આ બધાની વચ્ચે દિશી પટનીની એક તસવીર વાયરલ થઇ રહી છે, જેને જોઇને તમે પણ એટલું જરૂર કહેશો કે દિશા ટાઇગરના રસ્તે નીકળી પડી છે, એટલે કે ટાઇગરની કૉપી કરવા લાગી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Embed widget