શોધખોળ કરો
હૉટ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ ફરી એકવાર બૉલ્ડનેસની બધી હદો વટાવી, શેર કરી સૌથી સેક્સ તસવીરો
1/4

નોંધનીય છે કે, પોતાના કથિત બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફને લઇને હંમેશા મીડિયામાં રહેનારી દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર દિશાના 16.7 લાખથી વધુ ફોલોઅર્સ છે.
2/4

ઉપરાંત દિશા હંમેશા પોતાના બૉલ્ડ ફોટશૂટને લઇને ચર્ચમાં રહે છે. અઠવાડિયા પહેલા દિશાએ ક્રિસમસના તહેવારે પણ એક ટુ પીસ બિકીનીમાં બૉલ્ડ તસવીર શેર કરી હતી.
Published at : 08 Jan 2019 03:23 PM (IST)
Tags :
Disha PataniView More





















