શોધખોળ કરો
આ હૉટ હિરોઇને બનાવ્યા સિક્સ-પેક એબ્સ, તસવીરો જોઇને થઇ જશો દંગ
1/6

બાગી 2માં દિશા પટની અને ટાઇગર શ્રોફ પહેલીવાર સ્ક્રીન શેર કરતાં જોવા મળ્યા હતાં. આ ફિલ્મએ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત ઓપનિંગ કર્યું હતું. બન્નેની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવી ગઇ છે.
2/6

Published at : 26 Apr 2018 03:33 PM (IST)
Tags :
Tiger ShroffView More





















