શોધખોળ કરો

બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ સલમાન ખાન પર હતી ફિદા, ‘ધ કપિલ શર્મા ’શોમાં કર્યો ખુલાસો

કપિલના સવાલના જવાબમાં દિવ્યા દત્તાએ પોતાને સલમાન ખાન પર ક્રશ હોવાનું કહ્યું હતું સાથે જ તેની સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો.

નવી દિલ્હીઃ નાના પડદાનો સૌથી પોપ્યુલર શોમાંથી એક ધ કપિલ શર્મા શોએ ટીઆરપીના ચાર્ટમાં સતત ટોપ-10માં સ્થાન જાળવી રાખ્યું છે. વિતેલા સપ્તાહે શોમાં ગેસ્ટ તરીકે જાણીતી ગાયક સુનિધિ ચૌહાણ, એક્ટ્રેસ દિવ્યા દત્તા અને એક્ટર સંજય સૂરી પહોંચ્યા હતા. બધા ગેસ્ટ પોતાના આગામી ફિલ્મ ‘ઝલકી’ના પ્રમોશન માટે શોમાં આવ્યા હતા. કપિલ સાથે વાતચીત દમરિયાન દિવ્યા દત્તાએ શોના પ્રોડ્યૂસર અને સુપરસ્ટાર સલમાન ખાનને લઈને એક ખુલાસો કર્યો. કપિલના સવાલના જવાબમાં દિવ્યા દત્તાએ પોતાને સલમાન ખાન પર ક્રશ હોવાનું કહ્યું હતું સાથે જ તેની સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો. દિવ્યાએ કહ્યું કે, સલમાન તેનો ક્રશ હતો. તેણે કહ્યું કે, સલમાને એક સીન માટે એક્ટિંગમાં તેની મદદ કરી હતી. દિવ્યાએ વીર-ઝારા ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કામ કરવાનો પણ અનુભવ જણાવ્યો. બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ સલમાન ખાન પર હતી ફિદા, ‘ધ કપિલ શર્મા ’શોમાં કર્યો ખુલાસો સંજય સૂરી અને દિવ્યાએ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઝલકી’ સાથે જોડાયેલા કિસ્સાઓ પણ શેર કર્યા. અર્ચના પૂરણ સિંહે સુનિધિ ચૌહાણ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ શેર કર્યા. અર્ચના પૂરણે કહ્યું કે સુનિધિને બાળપણથી જ સિંગર બનવાનો શોખ હતો. તેનો શોખ પૂરો કરવા માટે પિતાએ નોકરી પણ છોડી દીધી હતી. અહીંયા સુધી પહોંચવા માટે માત્ર સુનિધિએ સંઘર્ષ નથી કર્યો, તેના પિતાએ પણ સંઘર્ષ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

Embed widget