નતાશા યે હે મોહબ્બતે અભિનેતા અલી ગૌનીને ડેટ કરતી હોવાના કારણે પર ચર્ચામાં હતી.
4/6
હોટલમાં ક્લીક કરવામાં આવેલી આ તસવીરોમાં નતાશા વ્હાઈટ અને બ્લૂ બિકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
5/6
મુંબઈ: નતાશા સ્ટેનકોવિક કૉન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસની આઠમી સીઝનમાં જોવા મળી હતી. રેપર બાદશાહ સાથે પોપ્યૂલર સોંગ ડીજે વાલે બાબૂ મેરા ગાના બજાદેમાં જોવા મળી નતાશાએ સોશયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી.