શોધખોળ કરો

મહાભારતમાં કૃષ્ણનો રોલ નહોતો કરવો નીતીશ ભારદ્વાજને, વિદૂરના રોલ માટે થઈ હતી પસંદગી

એક ઈન્ટરવ્યૂમાં નીતીશે જણાવ્યું, મને પહેલા વિદૂરનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક મારા સ્થાને બીજા કોઈને વિદૂરનો રોલ આપી દેવાયો હતો

નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે DD ભારતી પરથી બપોરે 12 અને સાંજે 7 કલાકે મહાભારતનું પ્રસારણ થાય છે. સીરિયલમાં ભગવાન કૃષ્ણનો રોલ નીતીશ ભારદ્વાજે કર્યો હતો. તેના આ રોલને આજે પણ લોકો ભૂલ્યા નથી અને ઘણા લોકોએ તેનો સાક્ષાત ભગવાન કૃષ્ણ પણ માની લીધા હતા. કહેવાય છે કે બીઆર ચોપડાના પુત્ર રવિ ચોપડાને તેની સ્માઇલ ખૂબ પસંદ પડી હતી અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કૃષ્ણનો રોલ આપી દીધો હતો. રિપોર્ટ પ્રમાણે કૃષ્ણના રોલ માટે 55 લોકોનો સ્ક્રીન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મહાભારતમાં કૃષ્ણનો રોલ નહોતો કરવો નીતીશ ભારદ્વાજને, વિદૂરના રોલ માટે થઈ હતી પસંદગી એક ઈન્ટરવ્યૂમાં નીતીશે જણાવ્યું, મને પહેલા વિદૂરનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક મારા સ્થાને બીજા કોઈને વિદૂરનો રોલ આપી દેવાયો હતો. મેં આ અંગે જ્યારે રવિને પૂછ્યું તો તેણે કહ્યું, હજુ તારી ઉંમર 23-24 વર્ષ છે અને થોડા એપિસોડ બાદ વિદૂર વૃદ્ધ થઈ જશે. જેથી આ રોલ તને સારો નહીં લાગે. તેના આ સવાલનો મારી પાસે કોઈ જવાબ નહોતો. થોડા સમય બાદ શોમાં નકુલ અને સહદેવના રોલની ઓફર કરવામાં આવી. પરંતુ મેં ના પાડી દીધી. હું અભિમન્યુનો રોલ કરવા ઈચ્છતો હતો. મેં રવિને કહ્યું તો તેણે કહ્યું વિચારું છું. થોડા સમય બાદ મને કૃષ્ણના રોલ માટે સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવાયો પરંતુ મેં ના પાડી દીધી. મેં તેમને કહ્યું, કૃષ્ણના રોલ માટે તમારે અનુભવી એક્ટરની જરૂર છે. એક નવા વ્યક્તિને તમે કેવી રીતે મહાનાયકનો રોલ આપી શકો? તેમણે કહ્યું, તું સારો રોલ કરવા ઈચ્છે છે તો એક વખત સ્ક્રીન ટેસ્ટ તો આપ. બાદમાં મેં સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને ફાઈનલ થઈ ગયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

Embed widget