શોધખોળ કરો

દીપિકા પાદુકોણે કોને વોટ્સએપ કરીને ડ્રગ્સ માગીને પૂછેલુંઃ તુમ્હારે પાસ માલ હૈ ? સામે શું મળ્યો જવાબ ?

સુશાંત સિહં રાજપુત મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે અને રોજ નવા ફિલ્મી સ્ટારના નામ સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો

સુશાંત સિહં રાજપુત મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે અને રોજ નવા ફિલ્મી સ્ટારના નામ સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NCB સુત્રોના જણાવ્યા પ્રમાણે, Dનો મતલબ છે દીપિકા પાદુકોણ અને Kનો મતલબ છે કરિશ્મા (જયાની એસોસિએટ). નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સુશાંત સિંહની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને તેની ‘ટેલેન્ટ મેનેજર’ જયા સાહાને સોમવારે એજન્સીની ઓફિસે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, જયા સાહા બપોરે લગભગ બે વાગે દક્ષિણ મુંબઈમાં આવેલા એસઆઈટીની ઓફિસે પહોંચી હતી. એનસીબીએ મંગળવારે પણ જયા શાહને પૂછપરછ માટે બોલાવી છે. આ દરમિયાન ઘણાં મોટો ખુલાસા થઈ શકે છે. D' to K: શું તમારી પાસે માલ છે? K' reply: છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું. K writes: જો તમારે જોઈએ તો અમિતને કહી દઉં છું. D writes: હા, પ્લીઝ K writes: અમિતની પાસે છે તે રાખે છે. D writes: Hash ના? D writes: ગાંજો નથી K writes: કોકોની પાસે તું ક્યારે આવે છે D writes: સાડા 11થી 12ની વચ્ચે
તપાસ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એનસીબી માદક પર્દાર્થ સાથે જોડાયેલ મામલાની તપાસ કરી રહી છે તેને લઈને અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાની પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે IPLનો ચોથો સૌથી મોટો રન ચેઝ કર્યો, 243 રન કર્યા છતાં હાર્યું મુંબઈ

Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો

બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ

તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે IPLનો ચોથો સૌથી મોટો રન ચેઝ કર્યો, 243 રન કર્યા છતાં હાર્યું મુંબઈ
MI vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે IPLનો ચોથો સૌથી મોટો રન ચેઝ કર્યો, 243 રન કર્યા છતાં હાર્યું મુંબઈ
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો

બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી

બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક

Embed widget