શોધખોળ કરો

સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ ગિન્નાઇ, બોલી- આ બધા નાટકો બંધ કરો ને આર્યનને છોડી દો, કોઇ સંત નથી

સોમીએ આર્યનના સમર્થનમાં એક લાંબી પૉસ્ટ લખી. સોમીએ બતાવ્યુ કે, ફિલ્મ આંદલોનના શૂટિંગ દરમિયાન તેને દિવંગત એક્ટ્રેસ દિવ્યા ભારતીની સાથે ડ્રગ્સ ટ્રાઇ કર્યો હતો.

મુંબઇઃ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan)નો દીકરો આર્યન ખાન (Aryan Khan)ને લઇને બૉલીવુડ ચિંતામાં છે, કેટલીય મોટી મોટી હસ્તીઓ તેના સમર્થનમાં આવી ગઇ છે. રવિના ટંડન (Raveena Tandon), ઋત્વિક રોશન (Hrithik Roshan), ફરાહ ખાન (Farah Khan), સલમાન ખાન (Salman Khan) જેવા સેલેબ્સ બાદ સોમી અલી (Somy Ali) એ પણ આર્યન ખાનનુ સમર્થન કર્યુ છે. તેમને કહ્યું કે, તે 15 વર્ષની ઉંરમાં દિવ્યા ભારતી (Divya Bharti)ની સાથે Pot ટ્રાઇ કરી ચૂક્યો છે.  

સોમીએ લખી પૉસ્ટ- 
આર્યનનુ સમર્થન કરવા માટે સોમી અલીએ સોશ્યલ મીડિયાનો સહારો લીધો. સોમીએ આર્યનના સમર્થનમાં એક લાંબી પૉસ્ટ લખી. સોમીએ બતાવ્યુ કે, ફિલ્મ આંદલોનના શૂટિંગ દરમિયાન તેને દિવંગત એક્ટ્રેસ દિવ્યા ભારતીની સાથે ડ્રગ્સ ટ્રાઇ કર્યો હતો. સોમીએ આર્યનની એક તસવીર શેર કરી અને લખ્યું- કયા બાળકે ડ્રગ્સની સાથે એક્સપેરીમેન્ટ નથી કર્યુ? બંધ કરો આ બધુ અને બાળકોને ઘરે જવા દો.... ડ્રગ્સ વેશ્યાવૃત્તિની જેવુ છે જે ક્યારેય ખતમ નહીં થાય. એટલે બન્નેને ગુનો ગણવાનુ બંધ કરી દેવુ જોઇએ. અહીં કોઇ સંત નથી, મે પણ 15 વર્ષની ઉંમરમાં આંદોલન ફિલ્મના શૂટિંગ દરમિયાન દિવ્યા ભારતી સાથે પૉટ ટ્રાઇ કર્યુ હતુ. કોઇ પસ્તાવો નથી. 

બાળકો પરેશાન કરી રહ્યાં છે- 
સોમીએ કહ્યું કે, જ્યૂડિશિયલ સિસ્ટમ માત્ર પોતાની વાતને સાબિત કરવા માટે આર્યનનો ઉપયોગ કરી રહ્યુ છે. આ બાળકો વિના કારણના પીડિત છે. આની જગ્યાએ તેમને બળાત્કારીઓ, હત્યારાઓને પકડવાના પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ. તેમને કહ્યું કે અમેરિકા 1971થી ડ્રગ્સ વિરુદ્ધ લડાઇ લડી રહ્યુ છે અને અને છતાં તે આસાનીથી લોકો માટે ઉપલબ્ધ છે, જે લોકો તેનો ઉપયોગ કરવા માંગે છે. મારુ દિલ શાહરૂખ અને ગૌરીની સાથે છે, અને મારી દુઆઓ તેમની સાથે છે. આર્યન, તે કંઇપણ ખોટુ નથી કર્યુ અને ન્યાય મળશે. 

સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ ગિન્નાઇ, બોલી- આ બધા નાટકો બંધ કરો ને આર્યનને છોડી દો, કોઇ સંત નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget