શોધખોળ કરો

Drugs Case: ભારતી સિંહ અને તેના પતિ હર્ષને મોટો ઝટકો, બન્નેને ત્રણ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

એનસીબીએ પ્રતિબંધિત ડ્રગના કથિત ઉપયોગ અને તેને રાખવાના આરોપમાં કોમેડિયન હર્ષ લિમ્બાચિયાની આજે સવારે ધરપકડ કરી હતી. તેના પહેલા ગઈ કાલે ભારતી સિંહની ધરપકડ કરી હતી.

મુંબઈ: ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાની એનસીબી દ્વારા ધરપકડ બાદ આજે કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ભારતી સિંહ અને હર્ષ બન્ને ત્રણ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. એનસીબીએ કોર્ટ પાસે બન્ને રિમાન્ડની માંગ કરી હતી. જો કે, ભારતી સિંહે જામીન અરજી દાખલ કરી દીધી છે. તેના પર (આવતીકાલે) સોમવારે સુનાવણી થશે. ભારતી અને હર્ષ સાથે બે ડ્રગ્સ પેડલર્સને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ડ્રગ પેડલર્સને પોલીસ કસ્ટડીમાં રાખવાનો ફેસલો કોર્ટે આપ્યો છે. એનસીબીએ પ્રતિબંધિત ડ્રગના કથિત ઉપયોગ અને તેને રાખવાના આરોપમાં કોમેડિયન હર્ષ લિમ્બાચિયાની આજે સવારે ધરપકડ કરી હતી. તેના પહેલા ગઈ કાલે ભારતી સિંહની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન ભારતી સિંહના ઘરેથી એનસીબીને ગાંજો મળ્યા બાદ બન્નેની પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીએ ભારતી અને હર્ષના ઘરે રેડ પાડી હતી. તેના બાદ બન્નેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ માત્ર ઘર પર જ નહીં પણ ભારતી સિંહના ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. આજે સવારે બન્ને કોર્ટમાં રજૂ કર્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર

કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Embed widget