શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં નામ આવતા દિયા મિર્ઝાએ કહ્યું- જીવનમાં ક્યારેય નથી લીધું ડ્રગ્સ, કાયદાકીય લડત લડીશ

ડ્રગ્સ પેડલર અનુજ કેશવાનીએ દિયા મિર્ઝાનું નામ લીધુ છે. સૂત્રો અનુસાર, કેશવાનીએ જણાવ્યુ કે દિયા મિર્ઝાની મેનેજર ડ્રગ્સ ખરીદતી હતી, આના સબૂતો પણ આપ્યા છે. હવે આ મામલે એનસીબી જલ્દી દિયા મિર્ઝાને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે.

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા નવા ખુલાસા થઈ રહ્યો છે. ડ્રગ્સ કેસમાં અનેક ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યાં છે. તેનાથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગઈ છે. હવે ડ્ર્ગસ કેસમાં અભિનેત્રી દિયા મિર્ઝાનું નામ જોડાઇ ગયુ છે. આ મામલે પોતાનું નામ આવતા દિયા મિર્ઝાએ સ્પષ્ટતા કરી છે. દિયા મિર્ઝાએ એક પછી એક ત્રણ ટ્વિટ્સ કરી છે. તેમણે કહ્યું કે, મે જીવનમાં ક્યારેય ડ્રગ્સ નથી લીધું. જે પણ સમાચારો ચાલી રહ્યા છે તે તમામ ખોટા છે. મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું કાયદાકીય લડાઈ લડીશ.
ડ્રગ્સ પેડલર અનુજ કેશવાનીએ દિયા મિર્જાનુ નામ લીધુ છે. સૂત્રો અનુસાર, કેશવાનીએ જણાવ્યુ કે દિયા મિર્ઝાની મેનેજર ડ્રગ્સ ખરીદતી હતી, આના સબૂતો પણ આપ્યા છે. હવે આ મામલે એનસીબી જલ્દી દિયા મિર્ઝાને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના ટૉપના સ્ટાર્સના નામ આવ્યા છે. નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ બૉલીવુડ સાથે જોડાયેલા લોકોના ડ્રગ્સના કથિત સેવન મામલે તપાસનો સિલસિલામાં તપાસ આગળ ધપાવી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો

ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર

આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર

આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?

બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!

મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
Embed widget