શોધખોળ કરો

Drugs case: NCBએ અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું, દરોડામાં શું થયું જપ્ત ? જાણો

ડ્રગ્સ કેસમાં એનસીબીએ અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.

મુંબઈ: ડ્રગ્સ કેસમાં એનસીબીએ અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. એક અધિકારીએ તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું, અર્જુન રામપાલને 11 નવેમ્બરે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. અર્જુનની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાએ બુધવારે એનસીબી સામે રજૂ થવું પડશે.
નાર્કોટિક્સ કંન્ટ્રૉલ બ્યૂરો -એનસીબીએ ફરી એકવાર ડ્રગ્સ મામલે સપોટો બોલવવાનુ શરૂ કર્યુ છે, બૉલીવુડ એક્ટર અર્જૂન રામપાલના મુંબઇ સ્થિત ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા છે. અભિનેતાના અલગ અલગ ઠેકાણાં પર એનસીબીએ રેડ કરી છે. એક દિવસ પહેલા બૉલીવુડ ડ્રગ્સ કનેક્શન મામલામાં ફિલ્મ પ્રૉડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ ફિરોઝ નાડિયાદવાળાને એનસીબીએ સમન્સ મોકલ્યુ છે. આ પહેલા દરોડામાં એનસીબીની ટીમે ફિરોઝના ઘરેથી ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget